મૈત્રીની મહેક…..
15 Aug 2010 9 Comments
આ વિષય પર મારું લખાણ જે માસિક સામાયિક ‘શંખનાદ’ નાં ઓગષ્ટ માસના અંકમાં પ્રસિદ્ધ થયુ છે તેની ઝલક……
15 Aug 2010 9 Comments
આ વિષય પર મારું લખાણ જે માસિક સામાયિક ‘શંખનાદ’ નાં ઓગષ્ટ માસના અંકમાં પ્રસિદ્ધ થયુ છે તેની ઝલક……
Aug 16, 2010 @ 09:28:36
મૈત્રીનો મહિમા સમજાવતો ખૂબ સરસ લેખ. અભિનંદન.
Aug 16, 2010 @ 09:40:50
પ્રોત્સાહન બદલ આભાર…..
આમ જ અવાર-નવાર મુલાકાત લેતા રહેશો…..
Aug 16, 2010 @ 15:48:46
જરૂર હોય ,બોલાવીયે અને આવે તે સબંધી,
જરૂર હોય ,ન બોલાવ્યા હોય છતાં અને આવે મિત્ર!
સુંદર શીર્ષક, એટલોજ સુંદર લેખ!
Aug 17, 2010 @ 22:16:25
Thank you so much 4 motivating me allways…… whatever i write…. on any subject…….
nice line 4 friend….
Aug 17, 2010 @ 10:37:11
mosmiben, very good article, no one can discrib “friend” like you… u got power of word..
Aug 17, 2010 @ 22:13:13
Thanks Juzarbhai…
નિબંધ એ મારી સામાન્ય અભિવ્યક્તિ નથી. તે છતા આપના પ્રોત્સાહનથી લાગે છે કે કૈક સફળ રહી છું લાગણી વ્યક્ત કરવામાં …..
Aug 19, 2010 @ 00:40:48
આજે મારા મોબાઈલના સોફ્ટવેર પ્રોબ્લેમને દુર કરવા માટે Nokia Careમાં ગયેલો ત્યાં સામે મુકેલા સામાયિકોમાં ક્યાંક મને શંખનાદ મળેલ અને આ લેખ આખે આખો વંચાઈ ગયો..
Aug 21, 2010 @ 21:47:23
મૌસમીબેન મૈત્રીની મજેદાર મહેક માણીને મન મલકાયું. સુંદર નિબંધ આલેખન. મૈત્રીદિવસ મુબારક.
Aug 22, 2010 @ 21:26:07
Thank you so much…..
How was your trip to India?? Home is home allways…