તારો ‘વાસ’….!!

પળ-પળ મનને તારો અહેસાસ છે,

એટલે જ ગરમ લાહ્ય મારા શ્વાસ છે..

ગયા તબીબ પાસે તો કહેતાવ’ છે,

એને શું ખબર કે મુળ એનુંઘાવ’ છે..

ભુવા કહે, એને વળગ્યું કંઈ ખાસ છે,

કેમ કહેવું કે દિલમાં તારો વાસ’ છે..!!

          મૌસમી મકવાણા-’સખી’

12 Comments (+add yours?)

  1. Heena Parekh
    Sep 15, 2010 @ 15:47:59

    ગયા તબીબ પાસે તો કહે‘તાવ’ છે,

    એને શું ખબર કે મુળ એનું‘ઘાવ’ છે

    વાહ…ખૂબ સરસ પંક્તિ.

    Reply

    • laaganee
      Sep 16, 2010 @ 10:03:43

      આભાર….
      આમ જ મુલાકાત લેતા રહેશો અને આપના અમુલ્ય સુચનો તથા પ્રોત્સાહન વહાવતા રહેશો.

      Reply

  2. ketan pandya
    Sep 15, 2010 @ 19:16:36

    આપશ્રી ની તમામ રચનાઓ ડોક્ટર સાહેબની દવા ની જેમ છે,જેમ દવા શરીરમાં પ્રવેશીને (સમાઈને)આરામ આપે છે, તેમ આપની આ રચનાઓમાં પણ એવું જ કંઈક છે કે જે માણસના મનમાં પ્રવેશીને આરામ આપે છે.

    Reply

    • laaganee
      Sep 15, 2010 @ 22:05:38

      આપના પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર…. ખાનગી વાત એ છે કે મારા કુટુંબમાં ઘણા ડોક્ટર છે એટલે થોડી ઘણી દવા કરતા કદાચ મનેય આવડી ગઈ..!!!!!
      આમ જ મુલાકાત લેતા રહેશો અને આપના અમુલ્ય સુચનો તથા પ્રોત્સાહન વહાવતા રહેશો.

      Reply

  3. ઈશ્ક પાલનપુરી
    Sep 17, 2010 @ 14:19:49

    સરસ ભાવસભર રચના ! તમારી રચનામાં છંદની બાબત થોડી ગંભીરતાથી લેશો તો એનું સાહિત્યિક મૂલ્ય અનેક ઘણું વધશે , keep it up & up
    pls visit my blog
    http://sspbk.wordpress.com
    http://ishqpalanpuri.wordpress.com

    Reply

    • laaganee
      Sep 20, 2010 @ 09:25:19

      આપની વાત સાથે હું સહમત છુ કે છંદમાં થોડો રસ લઇ સમજીને લખાય તો સારું…. પણ સાચું કહું તો મને છંદના નામથી પરસેવો છુટે છે…..!!! છતાં આપના સજેશનથી હું ફરી છંદ શીખવા પ્રયત્ન જરૂર કરીશ.
      આમ જ અવાર-નવાર મુલાકાત લેતા રહેશો…..

      Reply

  4. Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )
    Sep 18, 2010 @ 16:09:27

    wow very nice…….. rumani…….. liked it.

    Reply

  5. mmacwan
    Sep 20, 2010 @ 12:09:43

    પળ-પળ મનને તારો અહેસાસ છે,

    એટલે જ ગરમ લાહ્ય મારા શ્વાસ છે

    its very nice creation, keep writing ………..
    -”mehul”

    Reply

  6. યશવંત ઠક્કર
    Sep 22, 2010 @ 11:58:28

    જોરદાર રજૂઆત. ધન્યવાદ.
    રહી વાત છંદની.. તો..

    છંદની વાત છોડો…છંદથી “સખી”ને ત્રાસ છે.
    ભોમિયા વગરનો પણ છેવટે તો પ્રવાસ છે.

    Reply

    • laaganee
      Sep 23, 2010 @ 09:18:57

      આપના પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર…. આપે સુંદર બે લીટીમાં મારી મને ઓળખાણ કરવી દીધી…!!!
      આમ જ મુલાકાત લેતા રહેશો અને આપના અમુલ્ય સુચનો તથા પ્રોત્સાહન વહાવતા રહેશો.

      Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

Follow

Get every new post delivered to your Inbox.