ધુપસળી

મુશ્કેલ છે બની જીવવુ ધુપસળી જેવું,

મહેકાવી લોકોના જીવનને ખુશીઓથી ભરી દેવું,

કોણ જુએ છે અગન બળતી ધુપસળીની,

એને તો નિસ્બત છે બસ પ્રસરતી મહેકની,

મહેકે છે જાણે હાલ ખીલેલા પુષ્પ જેવું,

દેખાય છે કોઈને ત્યાં રાખના ઢેર જેવું…!!!!

                     મૌસમી મકવાણા-’સખી’

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. ડૉ. ભરત મકવાણા ‘મીત્ર’
    મે 23, 2010 @ 12:12:56

    ‘કોણ જુએ છે અગન બળતી ધુપસળીની,

    એને તો નિસ્બત છે બસ પ્રસરતી મહેકની………..’

    જીંદગી ની કડવી વાસ્તવિકતા ને ખુબ સરસ તથા સરળ શબ્દો માં ચિતાર આપ્યો છે!

    જવાબ આપો

  2. BHARAT SUCHAK
    મે 30, 2010 @ 16:08:08

    મુશ્કેલ છે બની જીવવુ ધુપસળી જેવું,

    મહેકાવી લોકોના જીવનને ખુશીઓથી ભરી દેવું,

    કોણ જુએ છે અગન બળતી ધુપસળીની,

    એને તો નિસ્બત છે બસ પ્રસરતી મહેકની
    ખુબજ સરસ રચના

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: