‘કવિતા’……

ક્યાં કશુ કહેવાય છે ને ચૂપેય ક્યાં રહેવાય છે,
લાગણીની ભરતી-ઓટ મનના ખુણે અનુભવાય છે,
એકલા-એકલા હસાય છે ને પીડાય એમ સહેવાય છે,
શબ્દ બને જો સથવારો તો ‘કવિતા’જેવું રચાય છે……
                                        મૌસમી મકવાણા-‘સખી’

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. BHARAT SUCHAK
  મે 30, 2010 @ 16:06:29

  સરસ રચના

  જવાબ આપો

 2. Bhupendrasinh Raol
  જૂન 12, 2010 @ 13:39:08

  સૂક્કીભઠ્ઠ રેતીમાં એક તરણું ઊગી ગયું,
  કોણ જાણે કોણ ત્યાં ઝાકળબિંદુ મુકી ગયું….કવિતા અમે ખાસ વાચતા જ નહોતા.આપે વાચતા કરી દીધા.

  જવાબ આપો

 3. Bhavita
  જૂન 17, 2010 @ 15:50:44

  im very impressed by ur poems..they are too good.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: