પરાઇ…..

મા કહે તુ દિકરી મારી, પૂરજે ઇચ્છા મારી……,

બાપ કહે તુ લાડલી મારી, વધારજે ઇજ્જત મારી,

ભાઇ કહે તુ બેનડી મારી, બનજે ખુબ ડાહી……!!!

બહેન કહે તુ વ્હાલી મુજને, માનજે વાત મારી….,

સગા કહે તુ સગી અમારી, મર્યાદા મા સારી……!!!!

સમાજ કહે તુ સભ્ય અમારી, નિયમોમા બન્ધાણી..!!

પતિ કહે તુ પત્નિ મારી, મારી ઇચ્છા જ તારી……..,

સાસરુ કહે તુ વહુ અમારી, ફરજે તુ બન્ધાણી….!!!

દિકરી કહે તુ મા મારી, કર મારી રખવાળી………,

દિકરો કહે તુ જનની મારી, જીદ પૂરજે મારી….!!!!

જમાઇ કહે તુ સાસુ મારી, થોડી આઘી સારી……!

વહુ કહે તુ સાસુ મારી, બહેરી-મુંગી સારી……….!!!!

સંભળાયો એક નાદ ઉઁડેથી, ‘વાત સાંભળ મારી’;…..

“પછી પછી કહી મને દબાવી ન થઇ શકી તુ તારી”….!!!!!

                           મૌસમી મકવાણા-‘સખી’

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. P Shah
    મે 31, 2010 @ 12:14:03

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.
    આપનો બ્લોગ ગમ્યો.
    લખતા રહેશો.
    અભિનંદન !
    keep it up !

    જવાબ આપો

  2. Bhupendrasinh Raol
    જૂન 12, 2010 @ 13:36:36

    બધાની થવા માં પોતાની ક્યારે થશે?બહુ સરસ મનોવ્યથા દર્શાવી,એક કડવું સત્ય.ભારતીય નારી ની મનોવ્યથા છે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: