ખુશ છે…

હસતા હોઠ જોઇ બધા કહે  ખુશ છે…

ન દેખાય કોઇને નયનો કેમ ચુપ છે!!

ટાળવા સઘળા સવાલો ચહેરોતો હસે, 

માને દુનિયા તેથી જો કેટલુઁ સુખ છે..!!

કોને ફુરસદ ભાવ આંખોના જોવાની,

બાકી એજ આઇનો અનુભુતિનુ રુપ છે.

દબાવ્યો લાવા દિલમાઁ કેટલા ઉઝરડાનો,

હરતો-ફરતો જ્વાળામુખી હુ તેનુ દુખ છે..!!

સૌમ્યતા ચહેરાની માત્ર એક આવરણ….,

હટે જો પડદો તો લોહીલુહાણ રુહ છે…..!!!

          મૌસમી મકવાણા-‘સખી’

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. Trackback: ખુશ છે… | indiarrs.net Featured blogs from INDIA.
  2. Bhupendrasinh Raol
    જૂન 12, 2010 @ 13:24:57

    હટે જો પડદો તો લોહીલુહાણ રુહ છે…..!!!વાહ!!રે સખી વાહ!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: