છુ ગુજરાતી…

છુ ગુજરાતી, ચપટી ગળપણ દરેક શાકમા નાખુ છુઁ.., 

એ જ શિરસ્તો, હુ હમેશા વાણીમાઁય રાખુ છુ ……….!!!!! 

કઠણ સંજોગો આવે તો, સુકા ચણા ફાકુ છુ ….,

જીવનની ગતિને તોય હુ અશ્વ જેવી રાખુ છુ…!!

ઓછી આવકેય દરિયાવ થઇને, મન મોટુ રાખુ છુ,

આંગણે આવે કોઇ તો, ન કદી હુ એને ધુત્કારુ છુ…!!

નાત-જાત, ધર્મના નામ પર સહિષ્ણુતા રાખુ છુ….,

વારસ છુ હુ બાપુનો, સત્ય અહિંસામા માનુ છુ….!!!

વેપાર કાજે દેશ દેશાવર ખેપ સદા મારુ છુ…..,

રહુ ગમેત્યાઁ,માહ્યલો તો હુ એજ ગુજરાતી રાખુ છુ….!!!

                                મૌસમી મકવાણા-‘સખી’

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. જગત
  જૂન 13, 2010 @ 16:42:44

  આહ ! શબ્દો નાં માધ્યમથી એક ગૌરવવંતા ગુજરાતી ને મળી આનંદ થયો !

  જવાબ આપો

 2. harish shrimankar
  જૂન 16, 2010 @ 12:49:40

  tamari laganee vancine man ane hriday anandthi bhavvibhor thai gayu’ dhanya che tamara jeva gujrati sahityaratnone

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: