બાન્ધવા નીકળી છુ…….

દરિયાને મુઠ્ઠીમા બાન્ધવા નીકળી છુ……….,

ખારાશને એકજ ઘુંટમા આંબવા નીકળી છુ!!!!

દરિયો કહે; ઘુઘવાટ મારો સમજાય તો સમજ,

તરસી ગયો આ પ્રેમમા વરસાય તો વરસ….!!

સમજાતુ નહતુ, કેમ છે દરિયાને પણ તરસ..,

ઘણુજ હોવા છતા છે કઁઇક ખુટ્યાની તડપ..,

દરિયો કહે; ચાલ સમાઇ જા તુ મારામા……..,

તારી જ મીઠાશ ખુટે છે મુજ ખારામા……..!!!

યાચક બન્યો દરિયો ત્યારે મન સમજી ગયુ,

ત્રુપ્તિ દરિયાનેય નથી તો રોકવુ શુઁ રહ્યુ….?!!

દરિયો કહે;ઓગાળીજો તુજ અસ્તિત્વ આ ભરતીમા,

સમાઇ જઇશ ખુદ હુ જ પ્રેમથી તારી મુઠ્ઠીમા…….!!!!

                                        મૌસમી મકવાણા-‘સખી

 

Advertisements

21 ટિપ્પણીઓ (+add yours?)

 1. sima
  જૂન 25, 2010 @ 19:37:50

  khub j sundar rachana che

  જવાબ આપો

 2. gujaratikavitaanegazal
  જૂન 25, 2010 @ 20:39:05

  યાચક બન્યો દરિયો ત્યારે મન સમજી ગયુ,

  ત્રુપ્તિ દરિયાનેય નથી તો રોકવુ શુઁ રહ્યુ….?!!

  દરિયો કહે;ઓગાળીજો તુજ અસ્તિત્વ આ ભરતીમા,

  સમાઇ જઇશ ખુદ હુ જ પ્રેમથી તારી મુઠ્ઠીમા…….!!!!
  સરસ રચના

  જવાબ આપો

 3. NISHITA
  જૂન 26, 2010 @ 00:21:35

  khub j sunder rachna che !!!!!!!!!!!દરિયો કહે;ઓગાળીજો તુજ અસ્તિત્વ આ ભરતીમા,

  સમાઇ જઇશ ખુદ હુ જ પ્રેમથી તારી મુઠ્ઠીમા…….!!!!

  wah great work………… keep it up……….

  જવાબ આપો

  • laaganee
   જૂન 26, 2010 @ 08:16:29

   નીશીતાજી,
   આપની મારા બ્લોગની મુલાકાત માટે ધન્યવાદ. આપના પ્રતિભાવો જ લખવાનું પ્રેરકબળ પૂરું પાડે. આપની દાદ માટે આભાર.
   મૌસમી મકવાણા – સખી.

   જવાબ આપો

 4. ડૉ.મહેશ રાવલ
  જૂન 26, 2010 @ 00:40:12

  મૌસમીજી,
  ગઝલના ભાવમાં લખાયેલી રચના ખૂબ ભાવવાહી બની છે,
  *બધી પંક્તિઓ વચ્ચે સરખી જ સ્પેસ ને બદલે બબ્બે પંક્તિઓ સાથે હોવી જોઇએ.
  *ત્રુપ્તિ આમ નહીં પણ તૃપ્તિ- આમ લખવું.
  કેટલીક પ્રાથમિક બાબતો બાબતે જરા ધ્યાન આપી તમે ખુદને અને અભિવ્યક્તિને,બન્નેને નિખાર આપી શકો એમ છો.
  લાગણીની વાતને આમ તો કોઈ બંધન કે અવરોધ નડે નહીં પણ આતો ધ્યાને પડ્યું એ નિખાલસભાવે જણાવ્યું.(આશા છે તમે પણ એજ ભાવથી જોશો….)
  અનુકૂળતાએ મારી વૅબસાઈટ http://www.drmahesh.rawal.us ની મુલાકાત લેતાં રહેશો.
  ગઝલો તમને ચોક્કસ ગમશે જ કારણ કે, ત્યાં માત્ર વાસ્તવિક્તા જ વણેલી છે ….!
  તમને મારી ગઝલોમાં છંદ,રદિફ,કાફિયા બધું જ માણવાનું ગમશે.
  તમારા પ્રતિભાવો પણ જણાવશો.

  જવાબ આપો

  • laaganee
   જૂન 26, 2010 @ 08:11:29

   શ્રી ડૉ. મહેશભાઈ ,
   આપના પ્રતિભાવ બદલ હું આપણી આભારી છુ. આપે આપેલા સુચનો મારા માટે ખુબજ ઉપયોગી નીવડશે . આટલો રસ લઈને આપેલા સુંદર સુચનો માટે ધન્યવાદ. ગુજરાતી ટાઈપ ની થોડી વધુ પ્રેક્ટીસ થશે પછી લખવાની ત્રુટી ઓછી થશે. આમ જ સાચા પ્રતિભાવ અને સજેશન્સ આપતા રહેશો તેવી આશા રાખું.

   જવાબ આપો

 5. Raju Dave
  જૂન 26, 2010 @ 13:54:14

  Mausmiji

  “Bandhva Nikli chhu” Kavya mane khub sparshi gayu. khubaj gamyu.
  Dariya ane nadi nu milan nu kavya apnama divya premni jankhna chhe teni
  anubhuti karavi jay chhe. mara abhinandan

  Regards

  Raju

  જવાબ આપો

 6. Raju Dave
  જૂન 26, 2010 @ 13:57:17

  Mausmiji

  “Bandhva Nikli chhu” Kavya mane khub sparshi gayu. khubaj gamyu.
  Dariya ane nadi nu milan nu kavya apnama divya premni jankhna chhe teni
  anubhuti karavi jay chhe. mara abhinandan

  Regards

  Raju

  જવાબ આપો

 7. 'Sagar' Ramolia
  જૂન 26, 2010 @ 16:44:36

  દરિયો ઝૂમશે, વાદળ વરસશે, એથી વધુ આપણું મન વરસવું જોઈએ, એમાંયે સાહિત્યકારનું તો ખાસ…… તો વરસતા રહો…….

  જવાબ આપો

 8. Batuk Sata
  જૂન 26, 2010 @ 16:51:16

  વાહ!!!! બહુ સરસ રચના છે ‘સખી'( મૌસમી બહેન).
  આપની સાઈટ ની આજે જ ખબર પડી.સાઈટ પણ આપની રચના ની જેમજ બહુજ સુંદર છે.

  જવાબ આપો

 9. Chirag
  જૂન 26, 2010 @ 17:27:51

  Bahu j saras Kalpanaa

  જવાબ આપો

 10. dipali shah(laadli)
  જુલાઈ 06, 2010 @ 17:45:00

  sakhi……..atli sundar rachna kai rite sarji shako cho…….tamne aa vardaan kadach tamara j sukhi dampatya jivan na karane hashe…
  may god alwys shower his blessings………..on you and ur married life….

  જવાબ આપો

 11. કૃણાલ દવે
  જુલાઈ 12, 2010 @ 11:04:41

  ખુબજ સરસ રચના અને કવિની કલ્પના.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: