આવ્યો વરસાદ …

     

આ રચના મારી દિકરીને સ્કુલમાં ધો-૭ મા વર્ષા-ગીતની સ્પર્ધા હતી ત્યારે લખેલી. જેનો રાગ ગુજરાતી ફિલ્મી ગીત – આજનો ચાંદલીયો મને લાગે બહુ વહાલો….. પરથી ગોઠવ્યો હતો. મારી દીકરીને એમાં પ્રથમ ઇનામ મળેલ.

આવ્યો વરસાદ આજ એવો.. મજાનો…..

આભથી વરસે જો… જળનો ખજાનો……. (૨)

 

ગરજે આ વાદળને……. વિજલડી થાતી….

મોરલાને ટહુકે રે …….ઝરી-ઝરી જાતી ….. (૨)

ધરતીને હૈયે જો…… આવ્યો ઉછાળો……….

આભથી વરસે જો …….જળનો ખજાનો…..

 

 મનગમતી મોસમને ……મેઘની સવારી….

લીલુડી ધરતી આ ……..થાય હરિયાળી……. (૨)

હરપલ આ જિંદગીનો લ્હાવો રે માણો……….

આભથી વરસે જો …….જળનો ખજાનો………

 

નાનકડા બાળ સૌ …….છ્બ-છ્બ કરતા……..

મોટેરાં ગોટાની ……….રમઝટ કરતા……….. (૨)

ખેડૂત આ હરખાઈ ઘેલો રે થાતો…………

આભથી વરસે જો ….જળનો ખજાનો ………

 

આવ્યો વરસાદ આજ એવો….. મજાનો……

આભથી વરસે જો…… જળનો ખજાનો……….

                     મૌસમી મકવાણા – ‘સખી’

Advertisements

10 ટિપ્પણીઓ (+add yours?)

 1. રાજની
  જૂન 30, 2010 @ 21:51:07

  લાંબા બ્રેક પછી તમારા બ્લોગમાં આવીને તાજગી અનુભવી…મજાનું વર્ષાગીત

  જવાબ આપો

 2. પંચમ શુક્લ
  જુલાઈ 01, 2010 @ 16:00:06

  પ્રકૃતિની ભીની ભીની મોજનો ઉન્માદ સરસ રીતે ઝીલી શકાયો છે.

  જવાબ આપો

 3. Jagadish Christian
  જુલાઈ 02, 2010 @ 23:53:11

  સુંદર વર્ષાગીત
  આવ્યો વરસાદ આજ એવો….. મજાનો……
  આભથી વરસે જો…… જળનો ખજાનો……….
  જળનો ખજાનો! વાહ!

  જવાબ આપો

 4. rajeshpadaya
  જુલાઈ 03, 2010 @ 19:27:51

  વાહ, અતિ સુંદર, દિલ્હિની બળબળતી ગરમીમાં પણ કાલ્પનિક ઠંડક મળી ગઈ….ખુબ જ ગમ્યુ……!!

  જવાબ આપો

 5. Manish Bhalani
  જુલાઈ 04, 2010 @ 22:46:10

  ati sundar

  જવાબ આપો

 6. Rupen patel
  જુલાઈ 08, 2010 @ 19:30:58

  વરસાદી મોસમમાં વર્ષાગીત વાંચવાની મજા આવી ગયી.
  આવ રે વરસાદ ગીત ની રીંગટોન ડાઉનલોડ કરવાની લીંક આવ રે વરસાદ
  http://www.zedge.net/ringtones/599358/aav-re-varsad-ringtone/

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: