ડુબતા સુરજને જોઇ…..

ડુબતા સુરજને જોઇ આવ્યો વિચાર મનમા..,

તપતો હતો મધ્યાને જે હવે ડુબશે ગગનમા…!! 

 

ખીલે કળી ફેલાય સુગન્ધ છકે એતો મદમા…,

થતા સાંજ કરમાય છે એની હસ્તી ઉપવનમા..!! 

 

ઉજળા તન ભરપુર યૌવને છકે સુન્દરી જગમા..,

તન-યૌવન છે ચારપળનુ ઢળે સઘળુ ઘડપણમા..!! 

 

રાવણ એના બળના જોરે છક્યો ત્રણે ભુવનમા…,

મદ ઉતર્યુ શુરવીરનુ એક નારીના સગપણમા..!! 

 

ધન-દૌલત ને મોભો મળે છકે માનવ મદમા..,

સરકી જાશે સન્ધુ હાથથી સમયની કરવટમા..!!

 

જીન્દગીના સૌ રહસ્યો સમજાઇ જાશે પળમા..,

ખેલ એવો રચયિતાએ રચ્યો છે કુદરતમા…..!!!!

                     મૌસમી મકવાણા – ‘સખી’

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
  જુલાઈ 09, 2010 @ 11:16:45

  ડુબતો સુરજ , દેવાધી દેવ, સર્વ શક્તિ દાતા ને પણ ડૂબવું એ નિત્યક્રમ છે.ખુબ સુંદર અને સચોટ વાસ્તવિકતાને ચિતરતી રચના!

  જવાબ આપો

 2. Bhupendrasinh Raol
  જુલાઈ 10, 2010 @ 02:04:16

  ડૂબતો સુરજ ફરી પાછો ઉગશે ગગન માં,,અને
  હેડર બહુ સરસ મુક્યું છે,વસી ગયું છે મનમાં…

  જવાબ આપો

 3. Manav
  જુલાઈ 11, 2010 @ 10:45:17

  જીન્દગીના સૌ રહસ્યો સમજાઇ જાશે પળમા..,

  ખેલ એવો રચયિતાએ રચ્યો છે કુદરતમા…..!!!!

  saras..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: