નવ પરણિત યુગલ – પ્રથમ વરસાદ …….

આ વિષય પર મારું લખાણ જે માસિક સામાયિક ‘શંખનાદ’ નાં જુલાઈ માસના અંકમાં પ્રસિદ્ધ થઈ  છે તેની ઝલક……

                                                               મૌસમી મકવાણા-‘સખી’

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. Jayant Sojitra
  જુલાઈ 14, 2010 @ 16:56:41

  Very Very Good .
  Very nice.

  જવાબ આપો

  • laaganee
   જુલાઈ 14, 2010 @ 19:26:13

   નિબંધ એ મારી સામાન્ય અભિવ્યક્તિ નથી. તે છતા આપના પ્રોત્સાહનથી લાગે છે કે કૈક સફળ રહી છું લાગણી વ્યક્ત કરવામાં …..આપે લખેલ સુંદર કોમેન્ટ માટે ખુબ ખુબ આભાર. કોઈ પણ સંવેદનશીલ માણસ વરસાદ માં પોતાની લાગણી – અભિવ્યક્તિ રોકી જ ન શકે……!!!

   જવાબ આપો

 2. સોહમ રાવલ
  જુલાઈ 21, 2010 @ 11:50:35

  વાહ મૌસમીબહેન…પહેલા તો અભિનંદન કે આપની આ સુંદર રચના શંખનાદમા છપાઇ…આ લેખ વાંચીને પેલુ ગીત અવશ્ય યાદ આવે કે…

  પ્યાર હુઆ એકરાર હુઆ હૈ,પ્યાર મે ……

  જવાબ આપો

  • laaganee
   જુલાઈ 23, 2010 @ 10:23:21

   ખુબ ખુબ આભાર……
   કોઈ પણ સંવેદનશીલ માણસ વરસાદ માં પોતાની લાગણી – અભિવ્યક્તિ રોકી જ ન શકે……!!!
   આમ જ અવાર-નવાર મુલાકાત લેતા રહેશો…..

   જવાબ આપો

 3. Bhupendrasinh Raol
  જુલાઈ 22, 2010 @ 03:35:53

  બહેના,
  અમે તો કાયમ બરોડા હતા ત્યારે પ્રથમ વરસાદ માં અમારી પટરાણી ને લઇ ને અમારા હોન્ડા સ્પ્લેન્ડર ઉપર નીકળી પડતા.બંને ને પ્રથમ વરસાદ મા રેલાઇ જવાનુ ખુબ ગમતુ.અહી અવી ને એ સુખ ગુમાવી બેઠા છીયે.હવે થોડા થોડા નિબંધ પણ લખો.જુની યાદો ના ઉપવન મા ફરતા કરી દીધા.આભાર.

  જવાબ આપો

  • laaganee
   જુલાઈ 23, 2010 @ 10:44:53

   શ્રી ભુપેન્દ્રસિંહભાઈ,
   આપના સુંદર પ્રતિભાવ માટે આપની આભારી છુ….
   વરસતો વરસાદ હોય , પ્રિયતમનો સાથ હોય , લોંગ ડ્રાઈવ માટે બાઈક હોય પછી તો……..
   રીમઝીમ વરસાદમાં, હાથ લઇ હાથમાં,
   વહી જઈએ ચાલ, એક-મેકના સાથમાં,
   ગગન જેમ ભીંજવે છે ધરતીને લાડમાં,
   લથ-બથ એમ તને ભીંજવી દઉં વ્હાલમાં ……
   આમ જ અવાર-નવાર મુલાકાત લેતા રહેશો…..

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: