સાવ અજાણ્યા

આજથી પાંચેક વર્ષ પહેલા મનાલી ૧૨ દિવસના ફેમીલી ટ્રેકિંગ માટે ગયા ત્યારે લગભગ આખા ગુજરાતમાંથી ૬૫ જણાનું ગ્રુપ હતું. શરૂઆતમાં ફોર્મલ ઓળખાણ એકબીજાની થઇ ને પછી તો એકબીજા સાથે એટલી મજા કરી છે કે ન પૂછો વાત….!!! આ રચના તે સમયે લખી હતી.

સાવ અજાણ્યા સુંદર ચહેરા, મળી ગયા અચાનક એવા,

પ્રક્રુતિને ખોળે બેસી ને, બની ગયા એ પતંગિયા જેવા,

ભુલી ગયા એ કાલ મળ્યા’તા, કેવું સાવ ફિક્કુ હસ્યાતા,

ઝરણાં સંગે ઝરતાં- ઝરતાં, હાથ ઝાલી હરતાં- ફરતાં,

બની ગયા એ સહજ એવા, લાગે જાણે કે બાળક જેવા,

હુંફાળા એક-મેક ના સંગે. બની ગયા એ મિત્રો એવા…!!

                                             મૌસમી મકવાણા – ‘સખી’

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. dr bharat
    સપ્ટેમ્બર 23, 2010 @ 10:47:53

    ખુબ હસ્યા ને સાથે બેસી જમ્યા, લાગ્યું જાણે બની ગયું કુટુંબ એક,
    મૂકી આવ્યા થાક દુઃખ ને નિરાશા,કરી શરુ ખુબ નિરાલી જીંદગી એક!

    જવાબ આપો

  2. harshad brahmbhatt
    મે 17, 2011 @ 10:32:03

    i hppy

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: