મારા વિષે …..

                          કોને કરવી આ વાતો લાગણીની…..

                         વળી આદત નથી દિલને માંગણીની……!!

     કોને કહુ હુ…કોને સમજાવુ….એ અસમંજસમા રચાયેલ આ રચનાઓ જે રંગ છે જીવનના…

આ નથી કોઇ ઉર્મીકાવ્ય કે નથી ગીત કે ગઝલ. આ છે લાગણીના વહેણ…જેને મે સંપુર્ણ નૈસર્ગિક રીતે વહેવા દીધા છે. થોડાક શબ્દો ક્યાંક ગોઠવ્યા છે પણ એ વહેણને ક્યાઁય ક્રુત્રિમ બનવા દીધુ નથી તેને કુદરતી રીતે જ રેલાવા દીધુ છે. કદાચ નિયમોના સન્દર્ભમા ઘણી બધી ભુલો હશે પણ લાગણીમા કોઇ જ ભુલ નથી. મે લાગણીને કોઇ નિયમોમા બાન્ધી નથી …..બસ વહેવા દીધી છે એને એક ઝરણાની જેમ…..ઉછળતી કુદતી ….ક્યારેક ધોધ બની ને છવાઇ છે તો ક્યારેક કોક ઝાંખરામા અટવાઇ છે…..કદાચ જીન્દગી પણ આમ જ રચાઇ છે…!!!

                          કોણ બન્યુ છે પ્રેરણા આ મુજ રચનામા,

                          કરી જાય છે ટહુકો એ આવી સપનામા,

                          લાગણી વહે છે શબ્દ બની આ રચનામા,

                          વહાલુ મુને મુજથીયે જે આવે સપનામા…!!

આ બ્લોગ બનાવવા માટે મને મારા પતિનો પ્રેરણારુપ સહકાર સાંપડ્યો છે જેની હુ દિલથી આભારી છુ.

                                                                                                              મૌસમી મકવાણા-‘સખી’

77 ટિપ્પણીઓ (+add yours?)

  1. રાજની ટાંક
    મે 25, 2010 @ 22:31:53

    મૌસમીબહેન,
    સરસ મજાનો બ્લોગ બનાવ્યો છે…Keep It Up..

    જવાબ આપો

  2. BHARAT SUCHAK
    મે 30, 2010 @ 16:04:30

    આપનું બ્લોગ જગત માં સ્વાગત છે
    ખુબજ સરસ રચના ઓનો બ્લોગ

    જવાબ આપો

  3. Vinay Khatri
    મે 31, 2010 @ 08:57:53

    welcome to Gujarati Blog World!

    જવાબ આપો

  4. Rupen patel
    મે 31, 2010 @ 21:20:04

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    જવાબ આપો

  5. "માનવ"
    જૂન 02, 2010 @ 03:14:59

    Keep it up.

    જવાબ આપો

  6. Bhupendrasinh Raol
    જૂન 12, 2010 @ 02:17:13

    મૌસમી બેન,
    સ્વાગત સાથે અભિનંદન.આપના પ્રતિભાવ દ્વારા આપને ઓળખીએ છીએ,અને આજે અહી ગુજરાતી બ્લોગ જગત માં જોઈએ ને ખુબ આનંદ થયો છે.ચાલો અમને પણ એક લાગણીશીલ સુજ્ઞ વાચક મળશે.”ક્ષણમા જીવે એ માનવી અને ક્ષણને જે જીવાડે એ કવિ……અને હરેક ક્ષણ ને વરસાદી મોસમ માં ખીલેલા ને લાગણી ના ઝાકળ બિંદુ વડે ભીંજાએલા તરોતાજા ફૂલ ની જેમ માણે એનું નામ અમારી બહેન મૌસમી મકવાણા.કવિતા આવડતી નથી,પણ કોઈ વાર ગદ્ય માં પદ્ય રચાઈ જાય.અમારા બ્લોગ ની મુલાકાત બદલ પણ આભાર ને મુક્કાલાત(કમેન્ટ્સ)પણ કરતા રહેશો.

    જવાબ આપો

    • laaganee
      જૂન 12, 2010 @ 19:56:20

      શ્રી ભુપેન્દ્રસિન્હભાઇ
      મારા બ્લોગ ની આપની રસપુર્વક લીધેલી મુલાકાત બદલ આપની દિલથી આભારી છુ.
      આપ જેવા સાહિત્યના જાણકાર તરફથી મળતા સુચનો મારા માટે ખુબ જ મહત્વના છે.
      આપનો બ્લોગ જોઇને ખુબ જ મજા આવી. આપ ઘણા સામાન્ય વિષય પર અસામાન્ય ચર્ચાઓ મુકો છો તે આપની બહુમુખી પ્રતિભા દર્શાવે છે. જે ઘણા અનુભવ અને ઉંડાણપુર્વકના વાંચન પછી જ શક્ય બને.
      મારી કવિતાઓને રસપુર્વક પ્રોત્સાહન આપવા બદલ ફરીથી આપનો આભાર.

      જવાબ આપો

  7. vijayshah
    જૂન 13, 2010 @ 03:28:16

    ગુજરાતી બ્લોગ જગતમાં આવકાર.
    http://www.vijayshah.wordpress.com

    જવાબ આપો

  8. વિશ્વદીપ બારડ
    જૂન 16, 2010 @ 04:25:39

    મૌસમી: મારા હાર્દિક અભિનંદન.. ગુજરાતી સાહિત્યને, દેશમાં , પરદેશમાં વેગ આપવા…કાયમી ધોરણે ટકાવી રાખવા.. ગુજરાતી બ્લોગ જગત ઘણુ સાહિત્ય પેરસી રહ્યું છે જાણી આનંદ થયો.

    જવાબ આપો

    • laaganee
      જૂન 16, 2010 @ 08:59:49

      ધન્યવાદ ….આપના પ્રોત્સાહન બદલ….
      આપે સાચું કહ્યું છે , ગુજરાતી સાહિત્ય જગત ને જીવંત રાખવાની જવાબદારી આપની એટલે કે સૌ ગુજરાતીઓની જ છે.
      મા , માતૃભૂમિ ને માતૃભાષા વગર માણસ માત્રની ઓળખ અધૂરી છે…
      આમ જ મળતા રહીશું એકબીજાની રચનાઓ માણતા રહીશું …

      જવાબ આપો

  9. Kartik
    જૂન 16, 2010 @ 14:52:20

    એમ તો કવિતાઓ મારો વિષય નથી પણ, શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર જોડે આપણું કંઈક જોડાણ છે એટલે બ્લોગની મુલાકાત લેવા આવતો રહીશ 🙂

    જવાબ આપો

  10. nirupamavashia
    જૂન 16, 2010 @ 16:36:30

    ચી.મૌસમીબેન ,
    ઘણોજ સુંદર બ્લોગ .અભિનંદન.બ્લોગ અવારનવાર વિઝીટ કરતો રહીશ.
    ખુબ,ખુબ શુભેચ્છાઓ
    નિરુપમ અવાશિયા

    જવાબ આપો

  11. technoracks
    જૂન 23, 2010 @ 12:38:58

    ખુબ સરસ બ્લોગ છે,
    ખુબ ખુબ શુભેચ્છાઓ…

    જવાબ આપો

  12. તપન પટેલ
    જૂન 23, 2010 @ 17:15:03

    મૌસમીબહેન ખુબ જ સુંદર બ્લોગ છે….
    અને તમારી રચનાઓમાં રહેલી તમારી લાગણીઓ પણ બુજ સુંદર રીતે વ્યક્ત કરી છે.
    ખુબ ખુબ શુભેચ્છા…..

    જવાબ આપો

  13. Paru
    જૂન 28, 2010 @ 21:16:53

    wow……Dear Mausami , I really like your blogpost…….its really nice and inspiring . I like your poems….. Keep it up Dear

    જવાબ આપો

  14. Haresh kanani
    જૂન 28, 2010 @ 23:24:21

    ખુબ જ સુંદર બ્લોગ છે….
    http://palji.wordpress.com
    કવિતા વિશ્વ

    જવાબ આપો

  15. કૃણાલ દવે
    જુલાઈ 12, 2010 @ 11:02:11

    “ક્ષણમા જીવે એ માનવી અને ક્ષણને જે જીવાડે એ કવિ” Lovely tag line I ever read. Beautiful blog. Keep it up.

    જવાબ આપો

  16. Reading
    જુલાઈ 21, 2010 @ 15:09:31

    મૌસમીબહેન,
    ખુબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે,
    તમારી રચનાઓમાં ખુબ સરસ છે,
    Best title for life
    “ક્ષણમા જીવે એ માનવી અને ક્ષણને જે જીવાડે એ કવિ”
    -ghanshyam
    http://www.ghanshyam69.wordpress.com

    જવાબ આપો

    • laaganee
      જુલાઈ 23, 2010 @ 10:21:38

      મારા બ્લોગની મુલાકાત અને પ્રોત્સાહન બદલ આભાર…..
      છે બે-ચાર સરળ શબ્દો ને શણગાર તેમા નથી……
      લાગણીને જ્યારે સાંપડે છે શબ્દોનો સથવારો,
      રચાય છે કવિતા એ છન્દની પ્રક્રુતિ નથી…….

      જવાબ આપો

  17. rajesh vankar
    ઓગસ્ટ 11, 2010 @ 15:56:17

    mausmee…………… kem 6o?
    kavitao vachine aanand thayo…………have 6andono abhyas karine 6andoma lakho to sonama sugandh bhali jashe………..hu sahityma ph.d karu 6u etale mane vadhu gamse……..maro ek sher vacho
    vicharo vicharo vicharoni vachche,
    suraj jem ugavu sitaroni vachche.
    kupal thai futishu jara bhejma pan,
    bhale bij vavyu dararoni vachche……….

    જવાબ આપો

  18. j4jules
    ઓગસ્ટ 17, 2010 @ 23:17:19

    heyy wonderfull ! keep wrting 🙂

    જવાબ આપો

  19. pradipsinh ratansinh raol
    ઓગસ્ટ 18, 2010 @ 17:28:45

    Mausami ben,
    while visiting my brother’s blog i read your comments and from there i landed up in your blog Lagani. what a wonderful experiance. i am not much of a poetry fan but going through your kavitas i was excited and found that really the God must be residing in a poet’s heart . so pure it is and so much innocence can not be found anywhere else except in chhildren’s heart. i can not say much ,no words would define it .May god inspire you much and more and more purity and calmness appear in your kavita. it is said that a true poet one day finds God. no scope for criticizing which is my natural habit.

    જવાબ આપો

  20. Daxesh Contractor
    ઓગસ્ટ 23, 2010 @ 05:05:32

    તમારા બ્લોગની મુલાકાતે અનાયાસ જ આવી ચડ્યો. બ્લોગનું ટાઈટલ વાંચીને આનંદ થયો. લાગણી … સરસ નામ રાખ્યું છે. એની નીચેની લાઈન વાંચી … ક્ષણમા જીવે એ માનવી અને ક્ષણને જે જીવાડે એ કવિ … થોડા ફેરફાર સાથે કહું તો .. ક્ષણમા જીવે એ માનવી અને ક્ષણને જીવાડે એ લાગણી …. કેટલું સુંદર વાંચવામાં અને સાંભળવામાં લાગે ? ખરું ને ? આ જ રીતે આપની રચનાઓમાં ભાવ-સંવેદના છે, અભિવ્યક્તિ-શબ્દો છે પણ આવી રીતે થોડો ફેરફાર કરી છંદ ઉમેરાય જાય તો સોનામાં સુગંધ ભળે. તમારે માટે મુશ્કેલ નથી લાગતું. પ્રયત્ન કરશો તો અવશ્ય કરી શકશો. લખતા રહેજો, કલમથી વહેતા રહેજો … શુભેચ્છા.

    જવાબ આપો

    • laaganee
      ઓગસ્ટ 26, 2010 @ 14:36:18

      મારા બ્લોગની મુલાકાત અને પ્રોત્સાહન બદલ આભાર…..
      આપની વાત સાથે હું સહમત છુ કે છંદમાં થોડો રસ લઇ સમજીને લખાય તો સારું…. પણ સાચું કહું તો મને છંદના નામથી પરસેવો છુટે છે…..!!! સ્કુલમાં ગુજરાતીના સાહેબ એવા જોરદાર હતા કે વ્યાકરણનો ‘વ’ ય ઓછો ફાવતો. રહી વાત મારા લખાણની તો હું લાગણી સાથે વહી શકું છુ. છતાં આપના સજેશનથી હું ફરી છંદ શીખવા પ્રયત્ન જરૂર કરીશ.
      આમ જ અવાર-નવાર મુલાકાત લેતા રહેશો…..

      જવાબ આપો

  21. rajesh vankar
    ઓગસ્ટ 23, 2010 @ 13:13:49

    aabhar………mane ahi shan aapva badal………subhkamnao……..

    જવાબ આપો

  22. Dorine Koppen
    ઓગસ્ટ 31, 2010 @ 13:49:38

    This is the perfect post and may be one that needs to be followed up to see what the results are

    A colleague sent this link the other day and I’m excitedly anticipating your next write-up. Carry on on the outstanding work.

    જવાબ આપો

  23. Lester Jerding
    સપ્ટેમ્બર 01, 2010 @ 21:58:06

    Seen your blog via bing the other day and absolutely like it. Keep up the great work.

    જવાબ આપો

  24. praheladprajapati
    સપ્ટેમ્બર 09, 2010 @ 20:32:04

    ગુજરતી ભાષાને મળી એક નારીની વાચા
    એક સહેલી બીજી સહેલીની સરસ કહેછે ગાથા

    જવાબ આપો

  25. યશવંત ઠક્કર
    સપ્ટેમ્બર 10, 2010 @ 13:26:09

    મોડો મોડો અને વાયા વાયા આપના બ્લોગ પર પહોંચ્યો છું. પણ લાગે છે કે યોગ્ય જગ્યાએ પહોંચ્યો છું. સરસ રચનાઓ છે. ખૂબ જ ગમી. મથામણ કરતાં રહેશો તેમ તેમ વધારે નિખાર આવશે.
    ધન્યવાદ.

    જવાબ આપો

  26. પરાર્થે સમર્પણ
    સપ્ટેમ્બર 13, 2010 @ 10:55:00

    શ્રી મોસ્મીબેન , ( સખી)
    આજે જરાક ફરવા નીકળ્યો તો દુરથી ” એ જ બંસીના સુર ”
    સંભળાયા અને ” સૌ સંગાથે ” અમે ” મૈત્રી ની મહેક ” માણી
    એ ” ડૂબતા સુરજને જોઈ” રહ્યા હતા ત્યાજ એક કડાકા ભેર
    “પડઘો ” સંભળાયો અને એક ” અણસાર ” આવ્યો તે પહેલા જ
    ” આવ્યો વરસાદ” અને ” લાગણી ” ના બંધને બંધાઈને અમે
    ખુબ અનહદ ખુશ ખુશ થઈ ગયા.
    આપનો સુંદર, અપ્રતિમ , અનોખો બ્લોગ છે. તે ખુબ વિકસિત બની
    દેશ પ્રદેશમાં નામના મેળવે તેવી એક ભાઈની શુભકામના.

    સ્વપ્ન જેસરવાકર

    જવાબ આપો

    • laaganee
      સપ્ટેમ્બર 13, 2010 @ 14:30:58

      આપના પ્રોત્સાહનથી લાગે છે કે કૈક સફળ રહી છું લાગણી વ્યક્ત કરવામાં …..આપે લખેલ સુંદર કાવ્યાત્મક કોમેન્ટ માટે ખુબ ખુબ આભાર. મારી જ રચનાઓના નામ જોડીને આટલી સુંદર અભિવ્યક્તિ …. ખરેખર મનને સ્પર્શી ગઈ.. આપના પ્રોત્સાહન બદલ આપનો ખુબ-ખુબ આભાર ….

      જવાબ આપો

  27. Dilip Gajjar
    સપ્ટેમ્બર 14, 2010 @ 03:07:37

    સુંદર લોગ આજે જ જોયો આપ્નો બ્લોગ અને ખુબ ગમ્યુ..લાગણી તો વહેવા જ દેવાની પોતાના શબ્દમાં અને તેય ગુજરાતીમાં તો ખુબ ગમે માતૃભાષામાં ..આપની વાન્ચવી ગમે છે..કોણ બન્યુ છે પ્રેરણા આ મુજ રચનામાં..લખતા રહેજો.

    જવાબ આપો

  28. Prempriya
    સપ્ટેમ્બર 15, 2010 @ 13:32:01

    Very good thinking and different vision !!
    આપનો blog ખુબ જ સુંદર છે, સહજ છે.
    આપની ભાષા આપનું લખણ એક્દમ સહજ છે, એટ્લા માટે તે નૈસર્ગિક લાગે છે.

    જવાબ આપો

    • laaganee
      સપ્ટેમ્બર 15, 2010 @ 22:09:55

      આપના પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર….
      મને અઘરું વિચારતા પણ પરસેવો છુટે છે તો લખવાની તો વાત જ ક્યા છે…!!!! સહજતા અને સરળતા મારી પ્રકૃતિ છે તેથી એવું જ લખી શકું છુ.
      આમ જ મુલાકાત લેતા રહેશો અને આપના અમુલ્ય સુચનો તથા પ્રોત્સાહન વહાવતા રહેશો.

      જવાબ આપો

  29. dipali shah..laadli
    સપ્ટેમ્બર 18, 2010 @ 14:37:52

    hi sakhi,
    i loved your blogs and poems and articles…
    keep it up sakhi…….
    miss you
    take care
    –laadli

    જવાબ આપો

  30. Jitendra N. Barot
    સપ્ટેમ્બર 19, 2010 @ 05:09:03

    very nice thinking & nice writing, keep it up in laaganee..

    જવાબ આપો

  31. nilam doshi
    સપ્ટેમ્બર 23, 2010 @ 20:56:47

    saw yr blog..સંવેદનાઓથી ધબકતો…બ્લોગ ગમ્યો..

    હાર્દિક શુભેચ્છાઓ સાથે…

    જવાબ આપો

  32. madhuvan1205
    સપ્ટેમ્બર 23, 2010 @ 23:03:37

    શ્રી મૌસમીબહેન,

    આપનો બ્લોગ સરસ છે અને ખાસ તો આપની નીખાલસતા. નિરાંડબરી અને સહજ સરળ લાગણી ભર્યા શબ્દો ખરેખર હ્રદયને સ્પર્શે છે. આ દુનિયામાં વધુને વધુ લાગણીશીલ લોકોની જરૂર છે. હા, તે ખરું લાગણીશીલ લોકો દુ:ખી વધારે થાય છે પણ તે ય ખરું કે આ જગત માત્ર ને માત્ર લાગણીથી જ ટક્યું છે.

    બસ આમ જ આપની કલમ દ્વારા લાગણી વહાવતા રહેશો.

    જવાબ આપો

    • laaganee
      સપ્ટેમ્બર 24, 2010 @ 10:02:54

      આપના પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર….
      આપે કહ્યું તે તદ્દન સાચી વાત છે કે લાગણીશીલ લોકો વધારે સંવેદનશીલ હોવાથી બીજાની સરખામણીએ વધુ દુ:ખી થાય છે પણ એની પણ એક અલગ મજા છે…!!! રહી વાત સરળતાની તો હું અઘરું વિચારી જ નથી શકતી તો લખવાની તો વાત જ ક્યા છે???આમ જ અવાર-નવાર મુલાકાત લઈને પ્રોત્સાહિત કરતા રહેશો.
      અભાર.

      જવાબ આપો

  33. Countrywide Home Mortgage
    સપ્ટેમ્બર 30, 2010 @ 19:24:45

    Mausami ben,while visiting my brother’s blog i read your comments and from there i landed up in your blog Lagani. what a wonderful experiance. i am not much of a poetry fan but going through your kavitas i was excited and found that really the God must be residing in a poet’s heart . so pure it is and so much innocence can not be found anywhere else except in chhildren’s heart. i can not say much ,no words would define it .May god inspire you much and more and more purity and calmness appear in your kavita. it is said that a true poet one day finds God. no scope for criticizing which is my natural habit.
    +1

    જવાબ આપો

  34. Bhagwan Makwana
    જાન્યુઆરી 04, 2011 @ 10:02:08

    Hi… dear Mausami ben,
    So, Good Blog wish you all the best Both to you,
    to.. be… count…!!! , Do come again & again…. have a nice day always.
    -Bhaggwan / Rekha

    જવાબ આપો

  35. mehul
    માર્ચ 22, 2011 @ 22:26:43

    આપના બ્લોગ ની મુલાકાત લીધી ,આપના ત્યાં રવિસભા માં મળ્યા ત્યારે આપના સ્વભાવ ની સરળતા જોઈ એટલી જ સરળતા આપના લખાણ માં જોવા મળી,બહુજ મજા આવી.

    જવાબ આપો

  36. harshad brahmbhatt
    મે 17, 2011 @ 10:54:14

    iam happy to red u all abst

    જવાબ આપો

  37. dipali shah....laadli
    ઓગસ્ટ 17, 2011 @ 20:13:47

    heyyyyyyyy….glad to see your blog….LAAGNI….:)
    i was actually searching smthng for my childs guj project and ended upp here….:)
    sakhi….u r simply gr8 writer……god’s blessings….
    i’m missing you a lot………..luv u dear.
    if possible send me your new poems on my email id…i’ll be more than happy.
    take care…..:)

    જવાબ આપો

  38. આકાશ ગૌસ્વામી
    ઓક્ટોબર 21, 2011 @ 13:22:27

    શ્રી મૌસમીજી ખુબ જ સરસ પરિચય આપ્યો છે અને ખુબ જ સુનદર બ્લોગ ની રચના કરી છે આમ તો હુ ઉમર મા તમારા કર્તા ખુબ જ નાનો છે જો કોઇ બ્ભુલ થૈ જય તો માફ કરી દેજો..

    જવાબ આપો

  39. Gewürze
    નવેમ્બર 09, 2011 @ 23:38:31

    I think other website owners need to take this internet site as an model, extremely clean and superb user genial style and style .

    જવાબ આપો

  40. Emilia
    નવેમ્બર 13, 2011 @ 01:11:34

    There was an article today on Google about WordPress plugins that help drive traffic to sites http://www.google.com/#sclient=psy&hl=en&source=hp&q. I like your blog so I thought it may be useful for you to help get more readers here.

    જવાબ આપો

  41. b m parmar
    નવેમ્બર 13, 2011 @ 22:39:23

    મૌસમીબહેન ખુબ જ સુંદર બ્લોગ છે….
    અને તમારી રચનાઓમાં રહેલી તમારી લાગણીઓ પણ બુજ સુંદર રીતે વ્યક્ત કરી છે.
    ખુબ ખુબ શુભેચ્છા…..

    જવાબ આપો

  42. Everyday Psychology
    નવેમ્બર 16, 2011 @ 18:14:37

    Really wonderful visual appeal on this web site, I’d value it 10.

    જવાબ આપો

  43. rulet
    નવેમ્બર 16, 2011 @ 22:01:21

    Very nice layout and wonderful content, what else we require : D.

    જવાબ આપો

  44. ચંદ્રકાંત માનાણી
    ફેબ્રુવારી 05, 2013 @ 18:51:59

    વાહ,,,,,,સુંદર બ્લોગ છે…

    જવાબ આપો

  45. જયસિંહ મહીડા
    ઓગસ્ટ 11, 2013 @ 08:42:51

    વાહ વાહ વાહ।।।। અમને ગર્વ છે।।।।

    જવાબ આપો

  46. જયસિંહ મહીડા
    ઓગસ્ટ 11, 2013 @ 08:46:07

    વાહ વાહ વાહ।।।। અમને ગર્વ છે।।।। અમને તમારો બ્લોગ ખુબજ ગમ્યો।।

    જવાબ આપો

Leave a reply to Reading જવાબ રદ કરો

મૌસમી મકવાણા-'સખી'